English Gujarati
it is based on your username તમારા વપરાશકર્તા નામ પર આધારિત છે
it is based upon your password entry તમારા પાસવર્ડ પ્રવેશ પર આધારિત છે
it is derived from your password entry તમારા પાસવર્ડ પ્રવેશમાંથી તારવવામાં આવેલ છે
it is derivable from your password entry તમારા પાસવર્ડ પ્રવેશમાંથી તારવી શકાય તેવું છે
it's derivable from your password entry તમારા પાસવર્ડ પ્રવેશમાંથી તારવી શકાય તેવું છે
you are not registered in the password file પાસવર્ડ ફાઈલમાં તમારી નોંધ થયેલ નથી
it is WAY too short ખૂબ ટૂંકો છે
it is too short ખૂબ ટૂંકો છે
it does not contain enough DIFFERENT characters ભિન્ન અક્ષરો સમાવતો નથી
it is all whitespace આ બધી ખાલી જગ્યા છે
it is too simplistic/systematic ખૂબ સરળ છે/પદ્ધતિસરનું છે
it looks like a National Insurance number. રાષ્ટ્રિય વીમા નંબર જેવું દેખાય છે.
it is based on a dictionary word શબ્દકોષના શબ્દ પર આધારિત છે
it is based on a (reversed) dictionary word (આરક્ષિત) શબ્દકોષના શબ્દ પર આધારિત છે