Context English Gujarati
Unacceptable label format for file system. ફાઇલ સિસ્ટમ માટે બિનસ્વીકારેલ લેબલ બંધારણ
Giving up attempting to connect after %d try!
%d પ્રયત્ન કર્યા પછી જોડાવા માટે પ્રયત્ન કરવાનું છોડી રહ્યા છે!
Try the text mode installer by running:

'/usr/bin/liveinst -T'

from a root terminal.
ચલાવતી વખતે સ્થાપકને લખાણ સ્થિતિમાં પ્રયત્ન કરો:

'/usr/bin/liveinst -T'

રુટ ટર્મિનલમાંથી.
Formatting DASDs DASDs ને બંધારિત કરી રહ્યા છે
User name: વપરાશકર્તા નામ:
Password: પાસવર્ડ:
Identity: ઓળખાણ:
Private key password: ખાનગી કી પાસવર્ડ:
Installation requires a total of <b>%s</b> for system data. સિસ્ટમ ડેટા માટે સ્થાપન માટે કુલ <b>%s </b> ની જરૂર છે.
<b>%(count)s disk; %(size)s reclaimable space</b> (in file systems) <b>%(count)s ડિસ્કો; %(size)s ફરી દાવો કરી શકાય તેવી જગ્યા</b> (ફાઇલસિસ્ટમમાં)
When you create mount points for your %(name)s %(version)s installation, you'll be able to view their details here. જ્યારે તમે તમારાં %(name)s %(version)s સ્થાપન માટે માઉન્ટ બિંદુને બનાવો તો, તમે અહિંયા વિગતોને જોવા માટે સક્ષમ હશો.
The container is encrypted. પાત્ર એનક્રિપ્ટ થયેલ છે
Password set. પાસવર્ડ સુયોજન.
GUI|Yes No Dialog _No _ના
GUI|Yes No Dialog _Yes _હા
IPv4 address or %s for DHCP IPv4 સરનામું અથવા DHCP માટે %s
Warning: All storage changes made using the installer will be lost when you choose to format.

Proceed to run dasdfmt?
ચેતવણી: સ્થાપકની મદદથી બનેલ બધા સંગ્રહ ફેરફારો ગુમ થઇ જશે જ્યારે તમે બંધારણ ને પસંદ કરો.

Dasdfmt ચલાવવા માટે આગળ વધો?

Btrfs Btrfs
The 'swap' area on your computer is used by the operating
system when running low on memory.
સિસ્ટમને ચલાવીને તમારાં કમ્પ્યૂટર પર 'સ્વેપ' વિસ્તાર વાપરેલ છે જ્યારે ઓછી મેમરી પર ચાલી રહ્યુ હોય.
The 'boot' area on your computer is where files needed
to start the operating system are stored.
તમારાં કમ્પ્યૂટર પર 'બુટ' વિસ્તાર જ્યાં ઓપરેટીં સિસ્ટમને શરૂ કરવા માટે જરૂરી ફાઇલો સંગ્રહેલ છે.